Description

Navkar Clinic

ડૉ. અમીત કે. દોશી
B.H.M.S. (General Physician)
(બોટાદવાળા) મો. : ૯૮૨૪૨ ૮૯૯૬૭

નવકાર ક્લીનીક

• તમામ પ્રકારનાં રોગોની સારવાર મળશે.
• તાવ, શરદી, શ્વાસ, ઉધરસ, ઉલટી, ઝાડા વગેરે ના નિષ્ણાંત.
• દરેક પ્રકારના દુઃખાવા જેવા કે કમર, પીઠ, ગોઠણ, સાંધા વગેરેના નિષ્ણાંત.
• પાચન તંત્રના રોગો જેવા કે ગેસ, એસીડીટી, કબજીયાત, જુનો મરડો વગેરેના નિષ્ણાંત.
• બ્લડ પ્રેશર ચેક કરી આપવામાં આવશે. B.P. record chart free આપવામાં આવશે.
• બાળકોના રોગો જેવા કે મોટી ઉધરસ (ઉંટાટીયુ), ચુંક આવવી, અપચો, વારંવાર ઝાડા થવા વગેરેની દવા મળશે.
• શ્વાસ, દમ ના દર્દી માટે Nebulizer ની સગવડ ઉપલબ્ધ છે.

(૧) નીચે મુજબની તકલીફ માટેનાં આયુર્વેદીક ચૂર્ણ મળશે.
• ગેસ
• એસીડીટી
• કબજીયાત
• ઉધરસ-શ્વાસ
• ડાયાબીટીસ

(૨) નીચે મુજબના તેલ મળશે.
• દુઃખાવા માટે
• મોઢામાં રસી તથા પરૂ માટે છે
• વાળ ખરતાં અટકાવવા માટે
• લાંબા તથા કાળા વાળ માટે
• ખોડા માટે
• લીંબોળીનું તેલ

(3) નાના બાળકો માટે
• બાળા ગોળી
• બાળા સોગઠી
• ગ્રાઇપ વોટર
• કૃમીનાશક ચૂર્ણ
• થૂંકના પડીકા
• દાંત સહેલાઇથી ફુટે તે માટે બાયોકેમીક દવા
• ગુમડાનો પાવડર

(૪) નીચે મુજબના સીરપ મળશે.
• ભૂખ, પાચન માટે
• લોહી, શક્તિ માટે
• કફ, ઉધરસ માટે

(૫) હર્બલ કોસ્મેટીક પ્રોડક્ટસ પણ ઉપલબ્ધ છે.
• ચામડીની તકલીફ માટે લીમડાંનો સાબુ, ગ્લીસરીન સાબુ, એલોવેરાનો સાબુ, બાળકો માટે બેબી શોપ, બેબી ઓઇલ
• ખોડા માટે શેમ્પુ તથા તેલ વાળ ખરતાં અટકાવવા તથા લાંબા કાળા વાળ માટેનું તેલ
• ઉનાળાની ગરમીથી બચવા તથા અળાઇ માટેનો પાવડર) લોશન

શીયાળા માટે સ્પેશ્યલ ચ્યવનપ્રાશ અને વાઢીયાનો મલમ મળશે.

હર્બલ હેર પેક
આ હેર પેકના નિયમીત વપરાશથી માથામાં થતો ખોડો, ખરતાવાળ, ખંજવાળ અટકે છે. અને વાળને મુલાયમ, સુંવાળા ને કાળા બનાવે છે.

હર્બલ હેર પેક વાપરવાની રીત
સાદા પાણીમાં બે કલાક પહેલા પલાળો, પછીથી વાળ પર લગાવવું. ત્યારબાદ બે કલાક પછીથી સાદા પાણીથી ધોઇ ચોખ્ખા કરી બીજે દિવસે શેમ્પૂ કરવું. ત્યારબાદ માથામાં તેલ લગાવવું.

ફેસપેક પાવડર
આ ફેસપેક પાવડરનાં ઉપયોગથી મોં પર થતા ખીલ અને કાળા ડાઘા મટાડીને ત્વચાને તેજસ્વી બનાવે છે. ચીકાશવાળી ત્વચા માટે ઉત્તમ પરીણામદાયી છે.

આ પાવડરને દૂધ અથવા ગુલાબજળમાં પલાળીને લગાવવું.

રજવાડી ચ્યવનપ્રાશના ફાયદા
• આયુર્વેદિક ઔષધિયુક્ત, કેસર તેમજ ગરમ વસાણા હોવાથી શક્તિદાયક, તાજગીદાયક છે.
• રોગ પ્રતિકારક શક્તિ તથા હિમોગ્લોબિન વધારે છે.
• વારંવાર થતી શરદી, કફ, ઉધરસ, શ્વાસમાં ફાયદા કારક.
• બી.પી. નિયમિત કરે છે. હૃદયના સ્નાયુ મજબૂત બનાવે છે.
• કોલેસ્ટેરોલ ઓછું કરે છે.
• યાદશક્તિ તથા એકાગ્રતા વધારે છે.
• પાચનતંત્રની ગતીવિધી સુધારે છે.
• વધારે પડતો થાક, તોડ, કળતરમાં રાહત આપે છે.
• ચામડી ચમકતી બનાવે, નખ તથા વાળ મજબુત બનાવે.
• આંખના નંબર વધતા અટકાવે.
• જાતિય નબળાઈ દુર કરે.
ડૉક્ટર મિત્રો તથા વેપારીઓની પુછપરછ આવકાર્ય છે.

આ ઉપરાંત દરેક પ્રકારના આયુર્વેદીક ચૂર્ણ, આસવ – અરીપ્ટ, ગોળીઓ, ભસ્મો, મધ વગેરે મળશે.

જરૂરિયાત મંદ જ્ઞાતીબંધુઓને રાહત દરે સારવાર આપવામાં આવશે.

૬૨/૭૩૩, ચિત્રકુટ એપાર્ટમેન્ટ, પેટ્રોલ પમ્પ સામે, સોલા રોડ,
નારણપુરા, અમદાવાદ – ૬૩. ફોન : ૨૦૪૪૧૦૬૭, મો. : ૯૮૨૪૨ ૮૯૯૬૦

Business Hours
Closed
9:30 am - 1:30 pm
6:00 pm - 10:00 pm

Monday
9:30 am - 1:30 pm
6:00 pm - 10:00 pm
Tuesday
9:30 am - 1:30 pm
6:00 pm - 10:00 pm
Wednesday
9:30 am - 1:30 pm
6:00 pm - 10:00 pm
Thursday
9:30 am - 1:30 pm
6:00 pm - 10:00 pm
Friday
9:30 am - 1:30 pm
6:00 pm - 10:00 pm
Saturday
9:30 am - 1:30 pm
6:00 pm - 10:00 pm
Sunday
10:00 am - 12:30 pm