Description

Gayatri Maternity and Nursing Home
ગાયત્રી મેટરનિટી એંડ નર્સિંગ હોમ

II હોસ્પિટલમાં ઉપલબ્ધ સુવિધાઓ II

મેટરનીટી વિભાગ
• ઈમરજન્સી પ્રસુતિ સારવાર
• દર્દ રહિત સુવાવડ
• જોખમી ડિલિવરીની સાર સંભાળ
• ટાંકા વગરનું સિઝેરીયન

3D/4D સોનોગ્રાફી અને કલર ડોપ્લર સેન્ટર
• ગર્ભમાં રહેલ બાળકની સંપૂર્ણ તપાસ
• TVS દ્રારા સ્ત્રીરોગની જટીલ સમસ્યાનું સચોટ નિદાન તથા સારવાર

વ્યંધત્વનું નિદાન અને સારવાર
• વ્યંધત્વ માટે સઘન કાઉન્સેલીંગ
• સ્રી બીજ છુટુ પાડવાની પ્રક્રિયાનું નિદાન
• આઈ.યુ.આઈ.
• લેપ્રોસ્કોપી દ્વારા વ્યંધત્વ નિદાન અને સારવાર
• ગર્ભાશયની બંધ નળી ખોલવાનાં ઓપરેશન

સ્ત્રીઓને લગતા કેન્સરનું નિદાન તથા સારવાર
• Endomentniosois Adenomyosis
• Ca Cervix (ગર્ભાશયના મુખનુ કેન્સર)
• ગર્ભાશયની કોથળીનું કેન્સર
• અંડકોશ નું કેન્સર
• ઉપરના તમામ પ્રકારના કેન્સરના ઓપરેશન દુરબીન દ્વારા અહીંયા થાય છે.

ગાયનેક એન્ડોસ્કોપી સેન્ટર તથા કેન્સર લેપ્રોસ્કોપીક સેન્ટર
• લેપ્રોસ્કોપી તથા હિસ્ટરોસ્કોપી દ્વારા
થતા અધતન ઓપરેશન જેવા કે
• ગર્ભાશય કાઢવાનું ઓપરેશન
• ગર્ભાશયની ગાંઠ કાઢવાનું ઓપરેશન (Myemectomy)

Sling Surgery
• ગર્ભાશયની કોથળી ખસતી હોય તેનું ઓપરેશન • ગર્ભાશયની નળીમાં રહેલા ગર્ભ દુર કરવાનું ઓપરેશન

Ectopic Pregnancy
• અંડાશયની ગાંઠનું ઓપરેશન

Ovaian Cyst
• ગર્ભાશયની અંદર રહેલા મસા દુર કરવાનું ઓપરેશન

Polypectomy
• ગર્ભાશયમાં રહેલા પડદાને દુર કરવાનું ઓપરેશન

Septum Removal
• ગર્ભાશયની કોથળી કાઢવાનું ઓપરેશન
• ટાંકા વાળુ – TLH
• ટાંકા વગરનું – NDVH

મેડીકલેઈમની સુવિધા ઉપલબ્ધ

અત્યાધુનિક ૧૦ બેડની વ્યવસ્થા સાથે પ્રિવિલેજ | સ્પેશ્યલ | જનરલ A.C. રૂમની સુવિધા ઉપલબ્ધ

Dr. Anuj S. Pandya (M.S. Gynaec Gynecologist & Laparoscopy Surgeon)

Dr. Pooja A. Pandya (M.S. Gynaec Gynecologist & Infertility Specialist)

Dr. Nayana S. Pandya (M.D. Gynaec Gynecologist)

Business Hours
Closed
11:00 am - 2:00 pm
6:00 pm - 8:00 pm

Monday
11:00 am - 2:00 pm
6:00 pm - 8:00 pm
Tuesday
11:00 am - 2:00 pm
6:00 pm - 8:00 pm
Wednesday
11:00 am - 2:00 pm
6:00 pm - 8:00 pm
Thursday
11:00 am - 2:00 pm
6:00 pm - 8:00 pm
Friday
11:00 am - 2:00 pm
6:00 pm - 8:00 pm
Saturday
11:00 am - 2:00 pm
6:00 pm - 8:00 pm
Sunday
Closed