Description
Dr. Paresh J. Shah
(M.D., D. PED.)
Consultant Paediatrician & Neonatologist
Consultant of all types of Paediatric Diseases.
Nocturnal Enuresis (Bed Wetting)
Obesity
Growth & Development
All types of vaccines will be given at hospital as well as at my residence with prior appointment before one day.
Doctor will be available on Monday, Tuesday and Thursday at below given address.
Sadvichar Parivar Complex, K. S. Shroff Hospital, Ramdevnagar BRTS Bus Stop, Satellite, Ahmedabad
Doctor will be available on Wednesday at given below address.
J S Hospital by Thakershy Charitable Trust, Behind Shefali Raw House, Bimanagar, Ambawadi, Ahmedabad
Admission facility is available at J S Hospital by Thakershy Charitable Trust.
Doctor will be available at his residence after 7:30 pm with prior appointment.
Doctor’s residence is at Ramdevnagar, Satellite, Ahmedabad.
ડૉ. પરેશ જે. શાહ
(એમ.ડી., ડી. પેડ)
કન્સલ્ટન્ટ પીડિયાટ્રિશિયન અને નિયોનેટોલોજિસ્ટ
બાળરોગ તથા નવજાત શિશુ ના નિષ્ણાત.
તમામ પ્રકારના બાળ રોગોના નિષ્ણાત.
ઊંઘમાં પથારીમાં પેશાબ થઇ જવો
સ્થૂળતા
વૃદ્ધિ અને વિકાસ
તમામ પ્રકારની રસીઓ હોસ્પિટલમાં તેમજ મારા નિવાસસ્થાને એક દિવસ પહેલા અગાઉથી એપોઇન્ટમેન્ટ લઈને આપવામાં આવશે.
સોમવાર, મંગળવાર અને ગુરુવારે નીચે આપેલા સરનામે ડૉક્ટર ઉપલબ્ધ રહેશે.
સદવિચાર પરિવાર સંકુલ, કે. એસ. શ્રોફ હોસ્પિટલ, રામદેવનગર બીઆરટીએસ બસ સ્ટોપ, સેટેલાઇટ, અમદાવાદ
બુધવારે નીચે આપેલા સરનામે ડૉક્ટર ઉપલબ્ધ રહેશે.
ઠાકરશી ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા જે.એસ. હોસ્પિટલ, શેફાલી રો હાઉસ પાછળ, બીમાનગર, આંબાવાડી, અમદાવાદ.
ઠાકરશી ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા જે.એસ. હોસ્પિટલમાં દાખલ થવાની સુવિધા ઉપલબ્ધ છે.
ડૉક્ટર સાંજે ૭:૩૦ વાગ્યા પછી તેમના નિવાસસ્થાને ઉપલબ્ધ રહેશે, અગાઉથી એપોઇન્ટમેન્ટ લઈને.
ડોક્ટરનું નિવાસસ્થાન રામદેવનગર, સેટેલાઇટ, અમદાવાદ ખાતે છે.